બ્રાઝીલમાં કોરોનાનો હાઈજમ્પ યથાવત
૨૪ કલાકમાં નવા ૭૪૩૨૭ નવા કેસઃ ભારતમાં કોરોના સ્થિર નવા ૬૨૪૮૦ કેસ : મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો : ૧૫૮૭ નવા મૃત્યુ
ભારતમાં એકટીવ કેસ ૭,૯૮,૬૫૬ : કુલ મૃત્યુઆંક ૩૮૩૪૯૦ : ભારતમાં કુલ વેકસીનેશન ૨૬,૮૯,૬૦,૩૯૯ થઈ ચૂકયુ છે : રશિયા ૧૪૦૫૪ કેસ : ઈંગ્લેન્ડ ૧૧૦૦૭ કેસ : શ્રીલંકા ૨૩૭૨ કેસ : બેલ્જીયમ ૬૭૧ કેસ : દક્ષિણ કોરીયા ૫૪૦ કેસ : ચીન ૧૯ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦ કેસ : હોંગકોંગમાં આજે ફરી એક વખત એક પણ કેસ નોંધાયો નહિં
બ્રાઝિલ : ૭૪,૩૨૭ નવા કેસ
ભારત : ૬૨,૪૮૦ નવા કેસ
રશિયા : ૧૪,૦૫૭ નવા કેસ
ઇંગ્લેંડ : ૧૧,૦૦૭ નવા કેસ
યુએસએ : ૧૦,૯૧૯ નવા કેસ
શ્રીલંકા : ૨,૩૭૨ નવા કેસ
યુએઈ : ૨,૧૬૭ નવા કેસ
ફ્રાંસ : ૨,૦૪૪ નવા કેસ
જાપાન : ૧,૭૦૭ નવા કેસ
ઇટાલી : ૧,૩૨૫ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૩૦૯ નવો કેસ
કેનેડા : ૧,૧૦૭ નવા કેસ
જર્મની : ૮૯૩ નવા કેસ
બેલ્જિયમ : ૬૭૧ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૫૪૦ નવા કેસ
ચીન : ૧૯ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૦ નવા કેસ
હોંગકોંગ : ૦૦ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૬૨ હજારથી વધુ નવા કેસ અને ૧૫૮૭ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૬૨,૪૮૦ કેસો
નવા મૃત્યુ : ૧,૫૮૭
સાજા થયા : ૮૮,૯૭૭
કુલ કોરોના કેસો : ૨,૯૭,૬૨,૭૯૩
એકટીવ કેસો : ૭,૯૮,૬૫૬
કુલ સાજા થયા : ૨,૮૫,૮૦,૬૪૭
કુલ મૃત્યુ : ૩,૮૩,૪૯૦
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૯,૨૯,૪૭૬
કુલ ટેસ્ટ : ૩૮,૭૧,૬૭,૬૯૬
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૨૬,૮૯,૬૦,૩૯૯
૨૪ કલાકમાં : ૩૨,૫૯,૦૦૩
પેલો ડોઝ : ૨૮,૫૪,૨૨૦
બીજો ડોઝ : ૪,૦૪,૭૮૩
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૪૩,૭૭,૫૯૨ કેસો
ભારત : ૨,૯૭,૬૨,૭૯૩ કેસો
બ્રાઝીલ : ૧,૭૭,૦૪,૦૪૧ કેસો
ભારતવાસીઓ માટે રાહતના સમાચાર
દેશમાં ૭૩ દિવસ બાદ એકટીવ કેસ ૮ લાખથી પણ ઓછા : રીકવરી રેટ ૯૬%એ પહોંચ્યો : દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૯૭,૬૨,૭૯૩એ પહોંચી
સૌથી વધુ કેરળમાં ૧૨,૪૬૯ કેસ : મહારાષ્ટ્રમાં ૧૦ હજારથી પણ ઓછા ૯૮૩૦ કેસ : આંધ્રપ્રદેશ ૬૧૫૧ કેસ : તેલંગણા ૧૪૯૨ કેસ : બેંગ્લોર ૧૨૦૯ કેસ : પુણે ૧૧૪૩ કેસ : મુંબઈ ૬૬૬ કેસ : છત્તીસગઢ ૫૯૦ કેસ : પુડ્ડુચેરી ૩૨૬ કેસ : હિમાચલ પ્રદેશ ૨૯૨ કેસ : ઉત્તરાખંડ ૨૬૪ કેસ : અમદાવાદ ૪૭ કેસ : ઈન્દોર ૩૪ કેસ : ગુડગાંવ ૧૮ કેસ : રાજકોટ ૧૮ કેસ : વડોદરામાં સૌથી ઓછા ૧૫ કેસ નોંધાયા
કેરળ : ૧૨,૪૬૯
મહારાષ્ટ્ર : ૯,૮૩૦
તમિલનાડુ : ૯,૧૧૮
આંધ્રપ્રદેશ : ૬,૧૫૧
કર્ણાટક : ૫,૯૮૩
ઓડિશા : ૩,૬૩૧
આસામ : ૩,૪૭૭
પશ્ચિમ બંગાળ : ૩,૦૧૮
તેલંગાણા : ૧,૪૯૨
બેંગ્લોર : ૧,૨૦૯
પુણે : ૧,૧૪૩
પંજાબ : ૭૨૮
મુંબઇ : ૬૬૬
જમ્મુ કાશ્મીર : ૬૫૬
છત્તીસગઢ : ૫૯૦
ચેન્નાઈ : ૫૫૯
મણિપુર : ૪૯૫
મેઘાલય : ૪૭૮
બિહાર : ૩૮૫
કોલકાતા : ૩૬૬
પુડ્ડુચેરી : ૩૨૬
હિમાચલ પ્રદેશ : ૨૯૨
ગુજરાત : ૨૮૩
ઉત્તરપ્રદેશ : ૨૭૫
ઉત્તરાખંડ : ૨૬૪
ગોવા : ૨૫૪
હરિયાણા : ૨૩૨
રાજસ્થાન : ૨૦૫
દિલ્હી : ૧૫૮
હૈદરાબાદ : ૧૬૬
મધ્યપ્રદેશ : ૧૪૫
સુરત : ૪૮
અમદાવાદ : ૪૭
ભોપાલ : ૪૨
જયપુર : ૪૨
ઇન્દોર : ૩૪
ચંડીગઢ : ૩૨
ગુડગાંવ : ૧૮
રાજકોટ : ૧૮
લખનૌ : ૧૬
વડોદરા : ૧૫
(ન્યુઝ ફર્સ્ટ)