News of Saturday, 18th June 2022
રાષ્ટ્રપતિની ચૂંટણી : ઈલેક્ટોરલ કોલેજના મતોનું વિભાજન : આજની તારીખે
એલાયન્સ / વોટ શેર %
* એનડીએ : ૪૯%
* યુપીએ : ૨૪.૩%
* ભાજપ વિરોધી : ૧૯.૩% (TRS/AAP)
* ભાજપ તરફી : ૭.૧% (YSR/BJD/AD)
* લોકસભા પેટા-ચૂંટણી : ૦.૨%
(11:42 am IST)