મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની મુદત ફરી વધી : હવે 31 માર્ચ-2022 સુધી કરાવી શકશો લિંક

નાણા મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી એક વખત આગળ વધારી દીધી છે. આધાર સાથે પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જેને વધારી 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

(12:01 am IST)