મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

ભારત સરકાર એ રેફ્રિજરેંટવાળા એરકંડીશનરની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી : સરકાર એ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રેફ્રીજરેંટ વાળા એરકંડીશનર (એસી) ની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારી આંકડાઓ પ્રમાણે અન અને થાઇલેંડ ભારત માટે એશીના ટોચના નિર્યાતક છે. જુલાઇમાં કલર ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે પછી આયાત કારોને સરકારી લાઇસેંસ લેવા અનિવાર્ય થઇ ગયા હતા.

(9:55 pm IST)