અમુક દેશોમાં કોરોના અચાનક ગાયબ થઈ ગયો
સૌથી વધુ યુકેમાં ૪૫૪૧૦ કેસ નોંધાયાઃ ત્યારબાદ રશિયામાં ૩૪૩૦૩ કેસ : અમેરીકા કોરોનાનો ગ્રાફ સાવ તળીયે : એક સમયે ૧ લાખથી વધુ કેસ નોંધાતા જે આજે ઘટીને ૧૫૨૬૪ કેસ એક દિવસમાં નોંધાયા : ભારતમાં ૧૩૫૯૬ કેસની સામે ૧૯ હજારથી વધુ લોકો સાજા થયા
ભારતમાં એકટીવ કેસોમાં ઘટાડો : ૨ લાખની અંદર એકટીવ કેસની સંખ્યા જોઈએ તો માત્ર ૦.૫૬ એટલે કે ૧૮૯૬૯૪ : જર્મની ૬૮૦૭ કેસ : સિંગાપોર ૩૦૫૮ કેસ : દક્ષિણ કોરીયા ૧૪૧૮ કેસ : કેનેડા ૧૩૫૩ કેસ : જાપાન ૫૦૯ કેસ : સાઉદી અરેબીયા ૪૧ કેસ : ચીન ૨૦ કેસ : હોંગકોંગમાં ૩ કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૯૭૭૯૪૭૭૮૩એ પહોંચ્યુ
યુકે |
: |
૪૫,૪૧૦ નવા કેસો |
રશિયા |
: |
૩૪,૩૦૩ નવા કેસો |
યુએસએ |
: |
૧૫,૨૬૪ નવા કેસો |
ભારત |
: |
૧૩,૫૯૬ નવા કેસો |
જર્મની |
: |
૬,૮૦૭ નવા કેસો |
બ્રાઝિલ |
: |
૫,૭૩૮ નવા કેસો |
ફ્રાન્સ |
: |
૩,૭૭૮ નવા કેસો |
સિંગાપોર |
: |
૩,૦૫૮ નવા કેસો |
ઇટાલી |
: |
૨,૪૩૭ નવા કેસો |
ઓસ્ટ્રેલિયા |
: |
૨,૧૭૧ નવા કેસો |
દક્ષિણ કોરિયા |
: |
૧,૪૧૮ નવા કેસો |
કેનેડા |
: |
૧,૩૫૩ નવા કેસો |
જાપાન |
: |
૫૦૯ નવા કેસો |
યુએઈ |
: |
૯૮ નવા કેસો |
સાઉદી અરેબિયા |
: |
૪૧ નવા કેસો |
ચીન |
: |
૨૦ નવા કેસો |
હોંગકોંગ |
: |
૦૩ નવા કેસ |
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૩ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૬૬ મૃત્યુ નોંધાયા |
||
નવા કેસો |
: |
૧૩,૫૯૬ કેસો |
નવા મૃત્યુ |
: |
૧૬૬ |
સાજા થયા |
: |
૧૯,૫૮૨ |
કુલ કોરોના કેસો |
: |
૩,૪૦,૮૧,૩૧૫ |
એકટીવ કેસો |
: |
૧,૮૯,૬૯૪ |
કુલ સાજા થયા |
: |
૩,૩૪,૩૯,૩૩૧ |
કુલ મૃત્યુ |
: |
૪,૫૨,૨૯૦ |
૨૪ કલાકમાં ટેસ્ટ |
: |
૯,૮૯,૪૯૩ |
કુલ ટેસ્ટ |
: |
૫૯,૧૯,૨૪,૮૭૪ |
ભારતમાં વેકસીનેશન |
|
|
કુલ વેકસીનેશન |
: |
૯૭,૭૯,૪૭,૭૮૩ |
અમેરીકામાં ૨૪ કલાકમાં |
||
નવા કેસ |
: |
૧૫,૨૬૪ |
હોસ્પિટલમાં |
: |
૫૭,૨૧૪ |
આઈસીયુમાં |
: |
૧૫,૩૦૦ |
નવા મૃત્યુ |
: |
૧૧૧ |
યુકેમાં ૨૪ કલાકમાં |
|
|
નવા કેસ |
: |
૪૫,૧૪૦ |
હોસ્પિટલમાં |
: |
૭,૦૮૬ |
આઈસીયુમાં |
: |
૮૦૬ |
નવા મૃત્યુ |
: |
૫૭ |
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો |
||
અમેરીકા |
: |
૪,૫૭,૯૨,૫૩૨ કેસો |
ભારત |
: |
૩,૪૦,૮૧,૩૧૫ કેસો |
બ્રાઝીલ |
: |
૨,૧૬,૪૪,૪૬૪ કેસો |
નવા કેસ - મૃત્યુઆંક ઘટયા : ૮ મહિનાનો સૌથી નીચો આંક : એકટીવ કેસ પણ ઘટયા : રીકવરી રેટ ૯૮.૧૨% : વીકલી પોઝીટીવીટી રેટ ઘટીને ૧.૩૦%
કેરળ ૭૫૫૫ કેસ સાથે ટોચ ઉપર : ત્યારબાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટાડો ૧૭૧૫ કેસ નોંધાયા : તામિલનાડુ ૧૨૧૮ કેસ : ઓડીશા ૪૪૩ કેસ : કર્ણાટક ૩૨૬ કેસ : બેંગ્લોર ૧૭૩ કેસ : હિમાચલ પ્રદેશ ૧૩૧ કેસ : જમ્મુ કાશ્મીર ૯૫ કેસ : પુડ્ડુચેરી ૫૨ કેસ : દિલ્હી ૩૨ કેસ : પંજાબ ૨૭ કેસ : હરિયાણા ૧૫ કેસ : ગુજરાત ૧૦ કેસ : ગુડગાંવ ૮ કેસ : લખનૌ - રાજસ્થાન ૨ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૯૪૮ કેસ : મણીપુર ૧૦૪ કેસ : નાગાલેન્ડ ૪૦ કેસ : સિક્કીમ ૪ કેસ
કેરળ |
: |
૭,૫૫૫ |
મહારાષ્ટ્ર |
: |
૧,૭૧૫ |
તમિલનાડુ |
: |
૧,૨૧૮ |
પશ્ચિમ બંગાળ |
: |
૬૨૪ |
ઓડિશા |
: |
૪૪૩ |
આંધ્રપ્રદેશ |
: |
૪૩૨ |
પુણે |
: |
૩૯૫ |
મુંબઈ |
: |
૩૬૬ |
કર્ણાટક |
: |
૩૨૬ |
કોલકાતા |
: |
૧૭૯ |
બેંગલોર |
: |
૧૭૩ |
ચેન્નઈ |
: |
૧૫૬ |
હિમાચલ પ્રદેશ |
: |
૧૩૧ |
તેલંગણા |
: |
૧૨૨ |
જમ્મુ કાશ્મીર |
: |
૯૫ |
ગોવા |
: |
૬૦ |
પુડુચેરી |
: |
૫૨ |
દિલ્હી |
: |
૩૨ |
પંજાબ |
: |
૨૭ |
હરિયાણા |
: |
૧૫ |
છત્તીસગઢ |
: |
૧૪ |
ગુજરાત |
: |
૧૦ |
ઉત્તરાખંડ |
: |
૦૯ |
ઉત્તર પ્રદેશ |
: |
૦૯ |
ગુડગાંવ |
: |
૦૮ |
ઝારખંડ |
: |
૦૭ |
મધ્યપ્રદેશ |
: |
૦૫ |
બિહાર |
: |
૦૫ |
સુરત |
: |
૦૪ |
ચંડીગઢ |
: |
૦૩ |
વડોદરા |
: |
૦૨ |
રાજસ્થાન |
: |
૦૨ |
લખનૌ |
: |
૦૨ |
અમદાવાદ |
: |
૦૧ |
જયપુર |
: |
૦૦ |
રાજકોટ |
: |
૦૦ |
ઉત્તર પૂર્વ |
|
|
મિઝોરમ |
: |
૯૪૮ |
આસામ |
: |
૨૦૫ |
મણિપુર |
: |
૧૦૪ |
મેઘાલય |
: |
૫૫ |
નાગાલેન્ડ |
: |
૪૦ |
અરૂણાચલ પ્રદેશ |
: |
૦૭ |
સિક્કિમ |
: |
૦૪ |