News of Wednesday, 18th November 2020
તમિલનાડુમાં ૮૦ વર્ષિય શખ્સએ દિન-દહાડે ર લોકો પર ચલાવી ગોળીઓ : ધરપકડ થઇ : વડિયો આવ્યો સામે
તમિનલાડુના પલાની કસ્બામાં કથિત તોર પર જમીન વિવાદના એક મામલાને લઇ ૮૦ વર્ષિય શખ્સએ દિન-દહાડે ર લોકો પર ગોળીઓ ચલાવતો નજરે પડયો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક શખ્સ ગોળી લાગ્યા પછી જમીન પર પડતો દેખાય છે. જયારે ગોળી ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે.
(12:00 am IST)