News of Friday, 19th February 2021
ઇટાલીના માઉન્ટ એટનામાં જ્વાલામુખી ફાટ્યો
સિસીલી : ઇટાલીમાં મીલોના માઉટ એટનામાં જવાળામુખી ગઇકાલે એકવાર ફરી ફાટ્યો હતો. આ યુરોપનો સૌથી સક્રીય જવાળામુખી માનવામાં આવે છે. શકિતશાળી વિસ્ફોટ સાથે નિકળેલ લાવા, ધુમાડો અને રાખે આસપાસના વિસ્તારોને ઢાંકી દીધા હતા. જો કે ગામમાં કોઇ ખતરો નથી.
(11:29 am IST)