મુખ્ય સમાચાર
News of Sunday, 19th March 2023

મધ્યપ્રદેશમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતાં ગાંધીધામના ઉદ્યોગપતિ પરિવારની યુવાન પુત્રીનું મોત:

બાલાઘાટ નજીક જંગલ વિસ્તારમાં માહેશ્વરી હેન્ડલિંગ પરિવારની ટ્રેઈની પાયલોટ વૃશંકા માહેશ્વરી અને પ્લેન ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમારના મોત

બાલાઘાટ નજીક જંગલ વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં માહેશ્વરી હેન્ડલિંગ પરિવારની ટ્રેઈની પાયલોટ વૃશંકા માહેશ્વરી અને પ્લેન ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમારના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે અરેરાટી છવાઈ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. (વિનોદ ગાલા, ભુજ દ્વારા

 

(10:32 pm IST)