મુખ્ય સમાચાર
News of Sunday, 19th March 2023

મુંબઈથી બેંગલુરુ જતી ખાનગી બસને અકસ્માત નડતાં પાંચ લોકો ઘાયલ

- પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે

પુણેમાં બાવધન પાસે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડતાં પાંચ લોકો ઘાયલ થયા હતા, પુણે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

(10:54 pm IST)