મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

આસામમાં ફરી ધરા ધ્રુજી : સાંજે કામરૂપ ક્ષેત્રમાં સાંજે 5,55 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આસામમાં ફરી ધરતીકંપનો આંચકો અનુભવાયો છે, કામરૂપ ક્ષેત્રમાં સાંજે 5,55 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે મળતી જાણકારી મુજબ ભૂકંપની 3,2ની તીવ્રતા નોંધાઈ છે ભૂકંપને કારણે જાન માલની નુકશાનીના અહેવાલ નથી

 

(7:55 pm IST)