News of Monday, 19th July 2021
એપ્રિલથી જુલાઇ વચ્ચે ૫૦ હાલના અને ભૂતપૂર્વ સાંસદોનો કોરોનાએ જીવ લીધો
નવીદિલ્હી: આ વર્ષના એપ્રિલ મહિના અને જુલાઈ મહિના વચ્ચે, એટલે કે છેલ્લી સંસદની બેઠક અને આજે શરૂ થયેલી બેઠક વચ્ચેના સમયગાળામાં, ૫૦થી વધુ સીટિંગ સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના કોરોનાને કારણે મૃત્યુ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે.
(12:20 pm IST)