મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

કે.કૈલાસનાથન સીએમ ભુપેન્દ્ર પટેલ ના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે

નિવૃત્તિ બાદ લાંબા વર્ષોથી સીએમઓ માં સેવા આપે છે કૈલાસનાથન: સામાન્ય વહીવટ વિભાગે કર્યો ઓર્ડર :નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન આપતા રહેશે સેવા

અમદાવાદ : ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી કે. કૈલાસનાથનની રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે

 નિવૃત્તિ બાદ લાંબા વર્ષોથી સીએમઓમાં સેવા અપાતા કે કૈલાશનાથનને વધુ એક્સ્ટેંશન મળ્યું છે આ અંગેની સામાન્ય વહીવટ વિભાગે ઓડર કર્યો છે હવે :નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કૈલાસનાથન  સેવા આપતા રહેશે

(6:13 pm IST)