મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

પૂર્વ બ્રિટીશ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલ દ્વારા કરવામાં આવેલ વ્હિસ્કી અને બ્રાંડીની બોટલોનું પેન્ટીંગ રૃપિયા ૯.૬ કરોડમાં થયું નિલામ

પૂર્વ બ્રિટીશ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલ દ્વારા જોની વોકરની બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલ અને જગ-ગ્લાસની સાથે બ્રાંડીની એક બોટની દુર્લભ પેન્ટીંગ રૃપિયા ૯.૬ કરોડમાં નીલામ થઇ ઓકશન કંપની સોથળીના મુતાબિક આ નીલામી વેંચાણ પૂર્વ અનુમાનથી પ ગણુ વધારેમાં થયું ચર્ચિલએ ૧૯૩૦ના દશકમાં જગ વિદ બોટલ નામનું પેન્ટીંગ બનાવ્યું હતું.

(10:22 pm IST)