મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

સુપ્રીમ કોર્ટ ર ડીસેમ્બરના કરશે ટાટા-મિસ્ત્રી મામલાની આખરી સુનાવણી

સુપ્રીમ કોર્ટ ર ડીસેમ્બરના ટાટા સેસ-સાઇરસ ઇન્વેસ્ટમેંટસ મામલાની અંતિમ સુનાવણી કરશે ટાટા સમુહના કાર્યકારી ચેરમેન પદના વિવાદમાં નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યુનલ એ ડિસેમ્બર ર૦૧૯ માં એન.ચંદશેખની નિયુકતીને ગેરકાનૂની બતાવતાં સાઇપ્રસ મિસ્ત્રીને પદ પર યથાવત કરી દીધા હતા બાદમાં સુપ્રીમકોર્ટએ નિર્ણય પર રોક લગાવી દીધેલ.

(10:25 pm IST)