News of Friday, 20th November 2020
તમિલનાડુને સોંપવામાં આવી ૪ર વર્ષ પહેલા ચોરી થયેલ રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ
ફોટો-૧૦નવી દિલ્હી : કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલએ બતાવ્યું છે કે તમિલનાડુથી ૪ર વર્ષે પહેલા ચોરી થયેલ ૧૩ મી સદીની રામ, લક્ષ્મણ અને સીતાની કાંસ્ય પ્રતિમાઓ તમિલનાડુ પોલીસને પરત આપવામાં આવી છે. લંડન મેટ્રોપોલિટન પોલિસએ આ પ્રતિમાઓને જપ્ત કર્યા પછી ૧પ સપ્ટેમ્બરના એને ભારતીય ઉચ્ચાયોગને પરત આપી હતી.
(12:00 am IST)