મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ગર્ભવતીસ્ત્રીઓ, બુઝુર્ગો અને હેલ્‍થ વર્કર્સને પહેલા લગાવવામાં આવશે કોવિડ-૧૯ વેકસીન : ઓડિશાના મુખ્‍યમંત્રી નવીન પટનાયક

ઓડિશાના મુખ્‍યમંત્રી નવિન પટનાયકએ કહ્યું છે કે કોવિડ-૧૯ વેકસીન ઉપલબ્‍ધ થવા પર રાજયમાં આ પ્રાથમિકતાના આધાર પર સૌ પહેલા સ્‍વાસ્‍થ્‍ય કર્મિઓ, ગર્ભવતી મહિલાઓ અને ૬૦ થી વધારે ઉંમરના લોકોને આપવામાં આવશે. રાજય સરકારએ વેકસીન કાર્યક્રમ માટે સ્‍વાસ્‍થ્‍ય કર્મિયો, આંગણવાડી અને આશા કાર્યકર્તાઓનો એક ડેટાબેસ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

(12:00 am IST)