મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કેન્‍દ્રીયમંત્રી સદાનંદ ગૌડાનો કોવિડ-૧૯ ટેસ્‍ટ રિપોર્ટ આવ્‍યો પોઝીટીવ

નવી દિલ્‍હી : કેન્‍દ્રીય રસાયણ એવમ ઉર્વરક મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી સદાનંદ ગૌડાએ બતાવ્‍યું છે કે એમનો કોવિડ-૧૯ ટેસ્‍ટ રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. એમણે ટવિટ કર્યુ કે હું ખુદને આઇસોલેટ કરૂં છું. મારા સંપર્કમાં આવેલા લોકોને અનુરોધ છે કેતે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે સુરક્ષિત રહે.

(12:00 am IST)