મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

બરફ નહીં પણ પ્રદુષિત નદી

પહેલી નજરે જોતા એમ લાગે કે કોઇ વ્યકિત હોડીને બરફ  વચ્ચેથી લઇ જઇ રહ્યો છે. પણ હકિકતમાં આ બરફ નહીં પણ દિલ્હીની તસ્વીર છે. દિલ્હીની યમુના નદીમાં એટલું પ્રદુષણ છે કે જાણે બરફની ચાદર પથરાઇ ગઇ હતો.

(11:26 am IST)