મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ફી મામલે કોર્ટનો ચૂકાદો માન્ય રહેશે

જયપુર : ફી સહિત અનેક માંગણીઓ સાથે ખાનગી શાળાના સંચાલકોના ધરણા શિક્ષામંત્રી ગોવિંદસિંહ ડોટાસરા સાથે મંત્રણા બાદ પૂર્ણ થયા છે. સંચાલકોએ દાવો કર્યો છે કે અનેક પ્રશ્ને સહમતી બની છે  હેમલતા અને સીમા શર્માને જયુસ પીવડાવીને અનશન પૂરા કરવામાં આવ્યા હતાં. હાલ મામલો કોર્ટમાં છે. કોર્ટ જે ચુકાદો આપે એ ખાનગી શાળાઓને માન્ય રહેશે.

(3:46 pm IST)