મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

જુના આઇફોન ધીમા કરવા માટે અમેરિકાના રાજયોને એપ્‍પલ આપશે ૧૧.૩ કરોડ ડોલર

એપ્‍પલે જુના આઇફોન્‍સને ધીમા કરવાના આરોપસર અમેરિકાના ૩૩ રાજયો અને કોલંબીયા જીલ્લામાં રૂા. ૧૧.૩ કરોડ ડોલર ચુકવાશે.

એપ્‍પલ ર૦૧૬માં આઇફોન ૬,૭ અને એસાઇને ધીમી કરવા માટે સોફટવેર અપડેટ લાવેલ એપ્‍પલે તેના બચાવમાં જણાવેલ કે તેની જુની બેટરી ચાલવા પર આઇફોન બંધ થવાના મામલાથી બચાવવા આ પગલું ભર્યુ હતું.

 

(10:14 pm IST)