News of Friday, 20th November 2020
યુરોપમાં દર ૧૭ સેકન્ડમાં કોવિડ-૧૯ થી થઇ રહી છે એક શખસની મોત : ડબલ્યુ.એચ.ઓ.
ડબલ્યુ. એમ.ઓ. રીજનલ હેડ ડોકટર હેંસ કલુના મુતાબિક યુરોપમાં કોવિડ-૧૯ થી દર ૧૭ સેકન્ડમાં એક શખ્સનું મોત થઇ રહ્યુ઼ છે યુરોપમાં ગયા અઠવાડીયે કોવિડ-૧૯ના નવા ૧૮ લાખ મામલા આવ્યા પછી હેંસએ આ વાત કરી જયારે એના ગયા અઠવાડીયએ ર૦ લાખ કેસ આવ્યા હતા.
(10:26 pm IST)