મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ઓડિશામાં રૂપિયા ૧ર કરોડના સોનાની લૂંટ, આઇ.આઇ.એફ.એલ. ફાઇનાન્‍સના બ્રાંચ મેનેજરએ બતાવ્‍યું, આ બધું ફકત ૧૦ મિનિટમાં થયું

કટક (ઓડિશા)મૌં આઇ.આઇ.એફ.એલ. ફાઇનાન્‍સની એક બ્રાંચથી લગભગ રૂપિયા ૧ર કરોડ મુલ્‍યના સોનાની લુંટની ઘટના સામે આવી છે. બ્રાંચ મેનેજર સત્‍યપ્રધાનએ બતાવ્‍યું સોનાના ર-૩ પેકેટ ઉપરાંત લૂટારૂઓ એ લગભગ બધુ જ સોનું ભરી લીધું. આ બધુ ૧૦ મિનિટમાં થયું પોલીસ એ કહ્યુ઼ કે લુંટારૂઓને પકડવા માટે વિશેષ ટીમ કામે લગાડી છે.

(11:17 pm IST)