News of Friday, 20th November 2020
ઉતરપ્રદેશમાં દાદીના ખોળામાંથી બાળકીને લઇ ભાગ્યો ચિતો, પિંખાયેલી હાલતમાં મળયું શબ
બહરાઇમ (ઉતરપ્રદેશ)ના એસ.પી. બિપીન મિશ્રએ બતાવ્યું છે કે કતર્નિયાઘાટ વન્યજીવ પ્રભાગમાં ખેતરથી એક ચિતો દાદીના ખોળામાં બેઠેલી પ વર્ષિય બાળકીને લઇ જંગલ તરફ ભાગી ગયો એક અધિકાીરએ બતાવ્યું કે પિંખાયેલી હાલતમાં બાળકીનું શબ મળ્યું ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ વનીકર્મિયો પર પથ્થરમારો કર્યો અને મારપીટ કરી
(11:18 pm IST)