News of Saturday, 21st November 2020
હરિયાણામાં 147 બાળકો કોરોના પોઝિટિવ આવતા ફફડી સરકાર : તમામ સ્કૂલો 30 નવેમ્બર સુધી બંધ
રાજ્યના શિક્ષણ વિભાગે 30 નવેમ્બર સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ રાખવા આદેશ કર્યો
હરિયાણાની સ્કૂલોમાં આવેલા કોરોના કેસોને લઇને હરિયાણા સરકારે ગંભીરતા દર્શાવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે 30 નવેમ્બર સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરવાના આદેશ જાહેર કર્યા છે. હવે સ્કૂલોને ખોલવાને લઇને આગામી નિર્ણય 30 નવેમ્બરના સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
(12:00 am IST)