મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

પાકિસ્‍તાન તરફથી જમ્‍મુ-કાશ્‍મીરમાં થયેલી ફાયરીંગમાં સેનાના એક જવાન શહીદ

જમ્‍મુ-કાશ્‍મીરના રાજાૈરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર અગ્રિમ ચોકીઓ પર પાકિસ્‍તાન તરફથી થયેલ ગોળીબારીમાં સેનાના એક વાન શહિદ થઇ ગયા અધિકારીઓએ બતાવ્‍યું કે નૌશેરા સેકટરમાં મોડી રાત્રે એક વાગ્‍યે થયેલ ગોળીબારીમાં હવાલદાર પાટિલ સંગ્રામ શિવાજી ગંભીર રીતે ઘાયલ થયા અન પછી એમનું મોત થયું.

(9:50 pm IST)