મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

તમિલનાડુમાં ભાજપ મજબૂત બનવા લાગ્યો છે: ડીએમકેના ધરખમ ગજાના નેતા ભાજપમાં જોડાયા

તમિલનાડુમાં ભાજપ પગપેસારો કરવા લાગ્યો છે અને ડીએમકે પક્ષમાંથી તગેડી મુકાયેલા સભ્ય અને ભૂતપૂર્વ સંસદસભ્ય, કેપી રામલિંગમ આજે ચેન્નઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઈ ગયા છે.

(12:48 am IST)