વિશ્વભરમાં કોરોના રીટર્ન્સ
કોરોનાનો ક્રૂર પંજો ફેલાયો : ૨૪ કલાકમાં સૌથી વધુ યુકેમાં ૪૬૫૫૮ કેસ : ત્યારબાદ અમેરીકામાં કોરોનાએ ઉંચી છલાંગ મારી : ભારતથી પણ વધુ કોરોના કેસ (૪૨૪૦૪) નોંધાયા : ત્યારબાદ દેશમાં ૪૨૦૧૫ કેસ : કાળમુખો કોરોના ૩૯૯૮ દર્દીઓને ભરખી ગયો
વિશ્વ આખામાં ત્રીજી લહેરના સંકેતો મળી રહ્યા છે : ઈન્ડોનેશિયામાં ૩૮૩૨૫ કેસ : બ્રાઝીલમાં ૨૭૯૮૬ કેસ : સ્પેન ૨૭૨૮૬ કેસ : ફ્રાન્સ ૧૮૧૮૧ કેસ : જાપાન ૨૩૨૯ કેસ : દક્ષીણ કોરીયા ૧૭૮૪ કેસ : જર્મની ૧૬૨૬ કેસ : યુએઈ ૧૫૪૧ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦૩ કેસ : હોંગકોંગમાં કોરોનાએ ફૂંફાડો માર્યો નવા ૭ કેસ
યુકે : ૪૬,૫૫૮ નવા કેસ
યુએસએ : ૪૨,૪૦૪ નવા કેસો
ભારત : ૪૨,૦૧૫ નવા કેસ
ઇન્ડોનેશિયા : ૩૮,૩૨૫ નવા કેસ
બ્રાઝિલ : ૨૭,૮૯૬ નવા કેસ
સ્પેન : ૨૭,૨૮૬ નવા કેસ
રશિયા : ૨૩,૭૭૦ નવા કેસ
ફ્રાંસ : ૧૮,૧૮૧ નવા કેસ
ઇટાલી : ૩,૫૬૮ નવા કેસ
જાપાન : ૨,૩૨૯ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૧,૭૮૪ નવા કેસ
જર્મની : ૧,૬૨૬ નવા કેસ
શ્રીલંકા : ૧,૫૫૪ નવા કેસ
યુએઈ : ૧,૫૪૧ નવા કેસ
બેલ્જિયમ : ૧,૩૩૦ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૨૭૩ નવાા કેસ
કેનેડા : ૩૪૨ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૦૩ નવા કેસ
ચીન : ૬૫ નવા કેસ
હોંગકોંગ : ૦૭ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૪૨,૦૧૫ કેસો
નવા મૃત્યુ : ૩,૯૯૮
સાજા થયા : ૩૬,૯૭૭
કુલ કોરોના કેસો : ૩,૧૨,૧૬,૩૩૭
એકટીવ કેસો : ૪,૦૭,૧૭૦
કુલ સાજા થયા : ૩,૦૩,૯૦,૬૮૭
કુલ મૃત્યુ : ૪,૧૮,૪૮૦
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૮,૫૨,૧૪૦
કુલ ટેસ્ટ : ૪૪,૯૧,૯૩,૨૭૩
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૪૨,૪૦૪
હોસ્પિટલમાં : ૨૭,૧૪૩
આઈસીયુમાં : ૭,૦૪૬
નવા મૃત્યુ : ૩૧૫
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૫૬.૧૫%
બીજો ડોઝ : ૪૮.૬૭%
યુકેમાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૪૬,૫૫૮
હોસ્પિટલમાં : ૪,૬૬૮
આઈસીયુમાં : ૬૧૭
નવા મૃત્યુ : ૯૬
યુકેમાં વેકસીનેશન
પેલો ડોઝ : ૬૯.૩૯%
બીજો ડોઝ : ૫૪.૨૬%
ઈઝરાયલમાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧,૪૯૧
હોસ્પિટલમાં : ૧૨૯
આઈસીયુમાં : ૧૬
નવા મૃત્યુ : ૦૨
ઈઝરાયલમાં વેકસીનેશન
પેલો ડોઝ : ૬૧.૮૩%
બીજો ડોઝ : ૫૬.૫૩%
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૫૦,૭૮,૯૮૧ કેસો
ભારત : ૩,૧૨,૧૬,૩૩૭ કેસો
બ્રાઝીલ : ૧,૯૪,૧૯,૭૪૧ કેસો
કોરોના હજુ શાંત નથી પડયોઃ ૨૪ કલાકમાં ૧૨ હજાર વધુ કેસ નોંધાયા
સાવધાન... કોરોનાએ ફરી ફૂંફાડો માર્યોઃ ૨૪ કલાકમાં ૪૨૦૧૫ નવા કેસઃ અચાનક મૃત્યુઆંકમાં પણ હાઈજમ્પ : પોઝીટીવીટી રેટ ૨.૨૭% તથા રીકવરી રેટ વધીને ૯૭.૩૬%એ પહોંચ્યો
સૌથી વધુ કેરળમાં ફૂંફાડો માર્યો કોરોનાએ નવા ૧૬૮૪૮ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્ર ૬૯૧૦ કેસ : આંધ્રપ્રદેશ ૨૪૯૮ કેસ : ઓડીશા ૨૦૮૫ કેસ : તામિલનાડુ ૧૯૦૪ કેસ : આસામ ૧૭૯૮ કેસ : મણીપુર ૧૧૨૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૭૬ કેસ : સિક્કીમ ૧૪૭ કેસ : હિમાચલ પ્રદેશ ૧૦૨ કેસ : નાગાલેન્ડ ૯૪ કેસ : જમ્મુ કાશ્મીર ૮૮ કેસ : ઉત્તરપ્રદેશ ૬૯ કેસ : કોલકતા ૬૦ કેસ : દિલ્હી ૪૪ કેસ : હરિયાણા ૩૬ કેસઃ મધ્યપ્રદેશ ૧૯ કેસ : ગુડગાંવ ૦૭ કેસ : જયપુર ૦૭ કેસ : અમદાવાદ ૬ કેસ : લખનૌ ૩ કેસ : વડોદરા ૩ અને રાજકોટમાં એક પણ કેસ નહિં
કેરળ : ૧૬,૮૪૮
મહારાષ્ટ્ર : ૬,૯૧૦
આંધ્રપ્રદેશ : ૨,૪૯૮
ઓડિશા : ૨,૦૮૫
તમિલનાડુ : ૧,૯૦૪
આસામ : ૧,૭૯૮
કર્ણાટક : ૧,૪૬૪
મણિપુર : ૧,૧૨૭
મિઝોરમ : ૮૦૭
પશ્ચિમ બંગાળ : ૭૫૨
તેલંગાણા : ૬૫૭
મેઘાલય : ૫૦૦
અરૂણાચલ પ્રદેશ : ૪૭૬
બેંગ્લોર : ૩૫૨
મુંબઇ : ૩૫૧
છત્તીસગઢ : ૧૮૯
સિક્કિમ : ૧૪૭
ચેન્નાઈ : ૧૪૧
ગોવા : ૧૩૨
હિમાચલ પ્રદેશ : ૧૦૨
નાગાલેન્ડ : ૯૪
જમ્મુ કાશ્મીર : ૮૮
બિહાર : ૮૨
પુડ્ડુચેરી : ૭૮
હૈદરાબાદ : ૭૪
ઉત્તરપ્રદેશ : ૬૯
પંજાબ : ૬૮
કોલકાતા : ૬૦
ઉત્તરાખંડ : ૫૦
દિલ્હી : ૪૪
હરિયાણા : ૩૬
ઝારખંડ : ૩૩
ગુજરાત : ૨૯
રાજસ્થાન : ૨૨
મધ્યપ્રદેશ : ૧૯
ચંદીગઢ : ૧૪
ગુડગાંવ : ૦૭
જયપુર : ૦૭
અમદાવાદ : ૦૬
સુરત : ૦૪
લખનૌ : ૦૩
વડોદરા : ૦૩
રાજકોટ : ૦૦