દેશમાં હાહાકાર મચી ગયો
છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા : નવા ૬૭૪૬૮ કેસ નોંધાયા
દેશમાં બીજા નંબરે ૩૩ હજાર ઉપર કેસ નોંધાયા : દિલ્હીમાં પણ ૨૪ હજાર ઉપર કેસ નોંધાયા : કર્ણાટકમાં ૨૩૫૦૦, કેરળ ૨૨૪૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : રાજસ્થાન ૧૪૬૦૦, ગુજરાત ૧૨૫૦૦, બિહાર પણ ગુજરાત સાથે સાથે ચાલે છે ૧૨૨૦૦ આસપાસ કેસ નોંધાયા : તામિલનાડુ ૧૧૬૦૦, પુણે - પશ્ચિમ બંગાળમાં ૧૦૯૦૦ કેસ નોંધાયા : દેશમાં બધા રાજયોમાં કોરોના રોકેટગતિ એ પગપેસારો કરે છે
દેશમાં ૫ જ શહેર એવા છે જયાં કોરોનાનો આંક ૧ હજારથી નીચે છે
મહારાષ્ટ્ર : ૬૭,૪૬૮
ઉત્તરપ્રદેશ : ૩૩,૧૦૬
દિલ્હી : ૨૪,૬૩૮
કર્ણાટક : ૨૩,૫૫૮
કેરળ : ૨૨,૪૧૪
રાજસ્થાન : ૧૪,૬૨૨
છત્તીસગઢ : ૧૪,૫૧૯
બેંગ્લોર : ૧૩,૬૪૦
મધ્યપ્રદેશ : ૧૩,૧૦૭
ગુજરાત : ૧૨,૫૫૩
બિહાર : ૧૨,૨૨૨
તમિલનાડુ : ૧૧,૬૮૧
પુણે : ૧૦,૯૦૨
પશ્ચિમ બંગાળ : ૧૦,૭૮૪
આંધ્રપ્રદેશ : ૯,૭૧૬
હરિયાણા : ૯,૬૨૩
મુંબઇ : ૭,૬૮૪
નાગપુર : ૭,૨૨૯
તેલંગાણા : ૬,૫૪૨
લખનૌ : ૫,૯૦૨
ઝારખંડ : ૫,૦૪૧
પંજાબ : ૪,૯૫૩
ઓડિશા : ૪,૮૫૧
અમદાવાદ : ૪,૮૨૧
ઉત્તરાખંડ : ૪,૮૦૭
ચેન્નાઈ : ૩,૭૫૦
જયપુર : ૩,૧૦૧
ગુડગાંવ : ૨,૯૮૮
કોલકાતા : ૨,૫૬૮
જમ્મુ કાશ્મીર : ૨,૨૦૪
સુરત : ૧,૮૪૯
ઇન્દોર : ૧,૭૮૧
ભોપાલ : ૧,૭૦૯
હિમાચલ પ્રદેશ : ૧,૬૯૨
આસામ : ૧,૬૬૫
ગોવા : ૧,૫૦૨
હૈદરાબાદ : ૮૯૮
ચંડીગઢ : ૬૨૨
પુડ્ડુચેરી : ૬૧૯
વડોદરા : ૪૭૫
રાજકોટ : ૩૯૭
(ન્યુઝ ફર્સ્ટ)
લોકો ખળભળી ઉઠ્યા
ભારતમાં ઓલટાઈમ રેકોર્ડબ્રેક ૩ લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા અને ૨૦૫૦થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા
ભારતમાં ૩ લાખ ૧૪ હજાર ૮૩૫ નવા રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયાઃ બ્રાઝીલમાં ૭૧ હજાર ૭૦૦ ઉપર નવા કેસો નોંધાયા : ત્યારબાદ ત્રીજા નંબરે અમેરીકામાં ૬૫ હજાર ઉપર કેસ : ફ્રાન્સ ૩૫ હજાર આસપાસ : જર્મનીમાં ૨૭૮૦૦, રશિયામાં ૮૨૦૦, જાપાન ૪૩૦૦, સાઉદી અરેબીયામાં ૧૦૨૮ અને યુએઈમાં ૧૯૩૧ નવા કેસો નોંધાયા : ચીન ૨૧, ઓસ્ટ્રેલિયા ૧૫ અને હોંગકોંગમાં ૧ નવા કેસ નોંધાયા
ભારત : ૩,૧૪,૮૩૫ નવા કેસ
બ્રાઝિલ : ૭૧,૭૧૦ નવા કેસ
યુએસએ : ૬૫,૦૫૪ નવા કેસ
ફ્રાન્સ : ૩૪,૯૬૮ નવા કેસ
જર્મની : ૨૭,૮૬૨ નવા કેસ
ઇટાલી : ૧૩,૮૪૪ નવા કેસ
રશિયા : ૮,૨૭૧ નવા કેસ
કેનેડા : ૬,૭૨૧ નવા કેસ
જાપાન : ૪,૩૪૨ નવા કેસ
બેલ્જિયમ : ૩,૪૩૦ નવા કેસ
ઇંગ્લેંડ : ૨,૩૯૬ નવા કેસ
યુએઈ : ૧,૯૩૧ નવા કેસ
સાઉદ અરેબિયા : ૧,૦૨૮ નવો કેસ
દક્ષિણ કોરિયા : ૭૩૧ નવા કેસ
ચીન : ૨૧ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૫ નવા કેસ
હોંગકોંગ : ૧ નવા કેસ
ભારતમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે : છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૧૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૧૦૪ નવા મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૩,૧૪,૮૩૫ કેસો
નવા મૃત્યુ : ૨,૧૦૪
સાજા થયા : ૧,૭૮,૮૪૧
કુલ કોરોના કેસો : ૧,૫૯,૩૦,૯૬૫
એકટીવ કેસો : ૨૨,૯૧,૪૨૮
કુલ સાજા થયા : ૧,૩૪,૫૪,૮૮૦
કુલ મૃત્યુ : ૧,૮૪,૬૫૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૬,૫૧,૭૧૧
કુલ ટેસ્ટ : ૨૭,૨૭,૦૫,૧૦૩
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧૩,૨૩,૩૦,૬૪૪
૨૪ કલાકમાં : ૨૨,૧૧,૩૩૪
પેલો ડોઝ : ૧૫,૦૧,૭૦૪
બીજો ડોઝ : ૭,૦૯,૬૩૦
અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં
નવા કેસ : ૬૫,૦૫૪
પોઝીટીવીટી રેટ : ૩.૩%
હોસ્પિટલમાં : ૪૪,૧૩૪
આઈસીયુમાં : ૧૦,૩૪૫
નવા મૃત્યુ : ૮૮૧
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૧૩૪.૪ મિલિયન
કુલ વેકસીનેશન : ૮૭.૬ મિલિયન
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૨૬,૦૨,૦૪૮ કેસો
ભારત : ૧,૫૯,૩૦,૯૬૫ કેસો
બ્રાઝીલ : ૧,૪૧,૨૨,૭૯૫ કેસો
(ન્યુઝ ફર્સ્ટ)