મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

પીએમ મોદીનો જાપાનનો મેરેથોન પ્રવાસ :40 કલાકમાં કરશે 23 બેઠકો: બિડેન સહિત વિશ્વના ત્રણ મોટા નેતાઓને મળશે

પીએમ મોદી 40 કલાકમાં ત્રણ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો સહિત 23 કાર્યક્રમોમાં હાજરી આપશે.

નવી દિલ્હી : ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જતા વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું સંપૂર્ણ શિડ્યુલ બહાર આવ્યું છે. વડાપ્રધાન લગભગ ચાલીસ કલાક જાપાનમાં રહેશે અને આ ચાલીસ કલાકમાં પીએમ ત્રણ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો સહિત 23 કાર્યક્રમોમાં હાજરી આપશે.

(10:55 pm IST)