મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

કેનેડામાં આગ લાગવાથી બે ખ્રિસ્તી ચર્ચ ભસ્મીભૂત

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક પછી એક અગમ્ય કારણોસર બે રોમન કેથોલિક ચર્ચ સળગીને ખાક થઈ ગયાનું રાષ્ટ્રીય પોલીસ દળે જાહેર કર્યું છે. આગ લગાડવામાં આવી કે આકસ્મિક લાગી તે જાણવા મળતું નથી.

(10:24 am IST)