મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

અમેરિકામાં ફરી ખુલ્લો ગોળીબાર: એક પોલીસ અધિકારી સહિત ત્રણના મોત

અમેરિકામાં છાશવારે ગોળીબાર થઈ રહ્યા છે. આજે અમેરિકાના ડેનવરના પરગણ અરવાડા ખાતે અજાણ્યા બંદૂકધારીએ એક પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી અને બીજા એકને મારી નાખેલ. પોલીસે આ શંકાસ્પદને ફૂકી મારેલ છે. કારણ જાણવા મળતું નથી.

(10:28 am IST)