મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

યુઈ અને ભારત દ્વારા એડનના અખાતમાં સંયુક્ત લશ્કરી કવાયત

યુરોપીય સંઘ અને ભારત વચ્ચે તાજેતરમાં એડનની એડનના અખાતમાં સંયુક્ત નૌકા સેના કવાયત હાથ ધરવામાં આવી હતી. બે દિવસની આ કવાયત એન્ટી પાયરસી ઓપરેશનના વિષય ઉપર આધારીત હતી.

(10:29 am IST)