News of Tuesday, 22nd June 2021
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ મુજબ ભારતમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે હવે ભારત નિયંત્રણ મુક્ત થઈ શકે છે. કોરોના ગુજરાતમાં ઢીલો પડી ગયો હોય માસ્ક ન પહેરવાનો દંડ એક હજારને બદલે ૫૦૦ રૂપિયા કરી નાખવાની હિલચાલ: હાઈકોર્ટમાં રજૂઆત..
(1:12 pm IST)