મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

દેશમાં કોરોના ઝડપભેર કાબુમાં

સતત ૪૦માં દિવસે કેસો કરતા ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધારે : ૨૪ કલાકમાં ૪૨૬૪૦ કેસ અને મૃત્યુઆંક (૧૧૬૭)માં પણ ઘટાડો

બ્રાઝીલ કોરોના કેસમાં બીજા નંબરે નવા ૪૧૮૭૮ કેસ : ત્યારબાદ રશિયા ૧૭૭૩૮ કેસ : અમેરીકામાં કોરોનાએ ઉથલો માર્યો નવા ૯૩૦૬ કેસ : યુએઈ (૧૯૬૪ કેસ) - સાઉદી અરેબીયા (૧૨૧૨ કેસ) - જાપાન (૧૩૦૯ કેસ)માં કોરોના કહેર યથાવત : ફ્રાન્સ ૪૮૭ કેસ : બેલ્જીયમ ૩૩૧ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોના વધ્યો ૨૧ નવા કેસ : ચીન ૧૭ કેસ : હોંગકોંગ ૩ નવા કેસ

ભારતમાં કુલ મૃત્યુઆંક ૩૮૯૩૦૨ : કુલ ૨૨,૮૯,૨૨,૦૩૮ દર્દીઓ સાજા થયા : કુલ કોરોના ટેસ્ટનો આંક ૩૯,૪૦,૭૨,૧૪૨એ પહોંચ્યો

ભારત        :     ૪૨,૬૪૦ નવા કેસ

બ્રાઝિલ       :     ૪૧,૮૭૮ નવા કેસ

રશિયા        :     ૧૭,૭૩૮ નવા કેસ

ઇંગ્લેંડ        :     ૧૦,૬૩૩ નવા કેસ

યુએસએ      :     ૯,૩૦૬ નવા કેસ

શ્રીલંકા        :     ૨,૧૩૧ નવા કેસ

યુએઈ        :     ૧,૯૬૪ નવા કેસ

જાપાન       :     ૧,૩૦૯ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૨૧૨ નવો કેસ

કેનેડા         :     ૭૭૧ નવા કેસ

ઇટાલી        :     ૪૯૫ નવા કેસ

ફ્રાંસ          :     ૪૮૭ નવા કેસ

જર્મની        :     ૪૮૪ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૩૫૭ નવા કેસ

બેલ્જિયમ     :     ૩૩૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૨૧ નવા કેસ

ચીન          :     ૧૭ નવા કેસ

હોંગકોંગ      :     ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કેસ : ૧૧૬૧ મૃત્યુ અને ૮૧  હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૪૨,૬૪૦ કેસો

નવા મૃત્યુ       :    ૧,૧૬૭

સાજા થયા      :    ૮૧,૮૩૯

કુલ કોરોના કેસો :    ૨,૯૯,૭૭,૮૬૧

એકટીવ કેસો    :    ૬,૬૨,૫૨૧

કુલ સાજા થયા :    ૨,૨,૮૯,૨૬,૦૩૮

કુલ મૃત્યુ        :    ૩,૮૯,૩૦૨

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૬,૬૪,૩૬૦

કુલ કોરોના ટેસ્ટ :    ૩૯,૪૦,૭૨,૧૪૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૨૮,૮૭,૬૬,૨૦૧

૨૪ કલાકમાં    :    ૮૬,૧૬,૩૭૩

પેલો ડોઝ       :    ૭૮,૩૭,૧૪૧

બીજો ડોઝ      :    ૭,૭૯,૨૩૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૯,૩૦૬

પોઝીટીવીટી રેટ :    ૧.૯%

હોસ્પિટલમાં     :    ૧૫,૮૯૮

આઈસીયુમાં     :    ૪,૦૨૪

નવા મૃત્યુ       :    ૨૮૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૪૪,૧૯,૮૩૮ કેસો

ભારત           :    ૨,૯૯,૭૭,૮૬૧ કેસો

બ્રાઝીલ         :    ૧,૭૯,૬૯,૮૦૬ કેસો

છેલ્લા ૯૧ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા : માત્ર રાજયોમાં કોરોના કેસ ૧૦ હજારની નીચે : બાકી બધા રાજયોમાં કોરોના કંટ્રોલમાં ૫ હજારથી નીચે નવા કેસો

સૌથી વધુ કેરળમાં ૭૪૪૯ કેસ : ત્યારબાદ તામિલનાડુમાં ૭૪૨૭ કેસ : મહારાષ્ટ્ર ૬૨૭૦ કેસ : કર્ણાટક ૪૮૬૭ કેસ : આસામ ૨૮૦૫ કેસ : આંધ્રપ્રદેશ ૨૬૨૦ કેસ : પશ્ચિમ બંગાળ ૧૮૭૯ કેસ : બેંગ્લોરમાં કોરોના વધ્યો ૧૦૩૪ કેસ : ચેન્નાઈ ૪૩૯ કેસ : પુડ્ડુચેરી ૨૩૩ કેસ : ઉત્તરાખંડ ૧૬૩ કેસ : ગુજરાત ૧૫૧ કેસ : ઉત્તરપ્રદેશ ૧૧૮ કેસ : દિલ્હી કોરોના ફુલ કંટ્રોલમાં માત્ર ૮૯ કેસ નોંધાયા : લખનૌ ૧૭ કેસ : સૌથી ઓછા વડોદરામાં ૭ કેસ નોંધાયા

કેરળ         :  ૭,૪૪૯

તમિલનાડુ   :  ૭,૪૨૭

મહારાષ્ટ્ર     :  ૬,૨૭૦

કર્ણાટક       :  ૪,૮૬૭

ઓડિશા      :  ૩,૦૩૧

આસામ      :  ૨,૮૦૫

આંધ્રપ્રદેશ    :  ૨,૬૨૦

પશ્ચિમ બંગાળ   :        ૧,૮૭૯

દીવ          :  ૧,૨૧૨

તેલંગાણા     :  ૧,૧૯૭

બેંગ્લોર       :  ૧,૦૩૪

પુણે          :  ૬૩૪

મુંબઇ         :  ૫૨૧

છત્તીસગઢ    :  ૪૯૬

ચેન્નાઈ       :  ૪૩૯

જમ્મુ કાશ્મીર :  ૩૬૨

પંજાબ        :  ૩૫૫

મણિપુર      :  ૩૫૩

મેઘાલય     :  ૨૬૯

બિહાર        :  ૨૪૫

પુડ્ડુચેરી       :  ૨૩૩

ગોવા         :  ૨૧૮

હિમાચલ પ્રદેશ  :        ૧૯૩

કોલકાતા     :  ૧૭૧

ઉત્તરાખંડ     :  ૧૬૩

હરિયાણા     :  ૧૬૨

રાજસ્થાન    :  ૧૫૧

ગુજરાત      :  ૧૫૧

હૈદરાબાદ     :  ૧૩૭

ઝારખંડ       :  ૧૨૨

ઉત્તરપ્રદેશ   :  ૧૧૮

મધ્યપ્રદેશ   :  ૮૯

દિલ્હી         :  ૮૯

અમદાવાદ   :  ૩૬

જયપુર       :  ૨૬

ભોપાલ       :  ૧૯

લખનૌ       :  ૧૭

ઇન્દોર        :  ૧૭

સુરત         :  ૧૬

ચંદીગઢ      :  ૧૪

રાજકોટ      :  ૦૯

ગુડગાંવ      :  ૦૮

વડોદરા      :  ૦૭

ન્યુઝ ફર્સ્ટ

(3:21 pm IST)