મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

કોવેકસીન ત્રીજા ચરણનાં ટ્રાયલમાં ૭૭.૮ ટકા અસરકારકઃ રિપોર્ટ સોંપાયો

નવી દિલ્હી : ભારતની સ્વદેશી રસી કોવેકસીન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા ચરણના ડેટામાં તે ૭૭.૮ ટકા અસરકારક સાબિત થઇ છેઃ ભારત બાયોટેકે સરકારને રીપોર્ટ સોંપ્યો

(4:17 pm IST)