મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

રાજસ્થાનમાંથી ગુજરાતમા ટેન્કર દ્વારા દારૂ ઘુસાડવા તા ગુંદરી ચેકપોસ્ટ પરથી ઝડપાયું દારૂ ભરેલું ટેન્કર

ગુજરાતમાં  અલગ અલગ રાજ્યોમાથી દારૂ ઘૂસાદાટો હોય છે ત્યારે રાજસ્થાન માંથી ગુજરાત મા ટેન્કર દ્વારા દારૂ ઘુસાડવા જતા ઝડપાયું  છે ગુંદરી ચેકપોસ્ટ પરથી યું દારૂ ભરેલું ટેન્કર  ઝડપાયું છે વાહન ચેકીંગ દરમિયાન જી.જે.02 ઝેડ ઝેડ.7527 નમ્બર નું દારૂ ભરેલું ટેન્કર  ઝડપાયું છે જેમાંથી . ભારતીય બનાવટ નો ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવ્યો છે પાંથાવાડા પોલીસે ટેન્કર અને  ચાલક ને પકડી વધુ તપાસ હાથ ધરી છે

(11:14 am IST)