કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઘટતા દેશમાં ૧૮૬ દિવસ બાદ સૌથી ઓછા એકિટવ કેસઃ રિકવરી રેટ (૯૭.૮%)માં પણ સુધારો
કેરળમાં ૧૫,૭૬૮ કેસ : મહારાષ્ટ્રમાં ૩૧૩૧ કેસ : તામિલનાડુ ૧૬૪૬ કેસ : આંધ્રપ્રદેશ ૧૧૭૯ કેસ : પશ્ચિમ બંગાળ ૫૩૭ કેસ : હિમાચલ પ્રદેશ ૨૬૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૫ કેસ : પુડ્ડુચેરી ૧૦૧ કેસઃ છત્તીસગઢ ૨૬ કેસ : ગુજરાત- ઝારખંડ ૧૪ કેસ : ઉત્તરપ્રદેશ ૧૩ કેસ : રાજસ્થાન ૧૨ કેસ : બિહાર ૬ કેસ : રાજકોટ ૩ કેસ : લખનૌ - અમદાવાદમાં એક પણ કેસ નહિં : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૭૩૧ કેસ : મણીપુર ૧૯૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૬૪ કેસ : નાગાલેન્ડ ૫૨ કેસ : સિક્કિમ ૪૩ કેસ
કેરળ : ૧૫,૭૬૮
મહારાષ્ટ્ર : ૩,૧૩૧
તમિલનાડુ : ૧,૬૪૬
આંધ્રપ્રદેશ : ૧,૧૭૯
કર્ણાટક : ૮૧૮
પશ્ચિમ બંગાળ : ૫૩૭
ઓડિશા : ૪૬૨
બેંગલોર : ૩૫૯
મુંબઈ : ૩૫૨
હિમાચલ પ્રદેશ : ૨૬૩
તેલંગણા : ૨૪૪
ચેન્નાઈ : ૧૯૮
જમ્મુ કાશ્મીર : ૧૪૫
કોલકાતા : ૧૦૮
ગોવા : ૧૦૭
પુડુચેરી : ૧૦૧
હૈદરાબાદ : ૭૨
દિલ્હી : ૩૯
પંજાબ : ૩૬
છત્તીસગઢ : ૨૬
ગુજરાત : ૧૪
ઝારખંડ : ૧૪
ઉત્તર પ્રદેશ : ૧૩
ઉત્તરાખંડ : ૧૨
રાજસ્થાન : ૧૨
હરિયાણા : ૦૮
ચંડીગઢ : ૦૭
બિહાર : ૦૬
જયપુર : ૦૪
ગુડગાંવ : ૦૪
સુરત : ૦૪
વડોદરા : ૦૩
રાજકોટ : ૦૩
લખનૌ : ૦૦
અમદાવાદ : ૦૦
ઉત્તર પૂર્વ
મિઝોરમ : ૧,૭૩૧
આસામ : ૪૪૧
મણિપુર : ૧૯૭
મેઘાલય : ૧૫૦
અરૂણાચલ પ્રદેશ : ૬૪
નાગાલેન્ડ : ૫૨
સિક્કિમ : ૪૩
વિશ્વમાં કોરોનાનો કહેર જૈસે થે
અમેરીકામાં ૨૪ કલાકમાં નવા ૧.૨૮ લાખ ઉપર નવા કેસો સામે આવ્યા તેમજ મૃત્યુઆંકમાં પણ ઉછાળો : ૨૨૨૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા : ભારતમાં પણ નવા ૨૬ હજાર ઉપર નવા કેસો તેમજ મૃત્યુઆંકમાં ઉછાળો દેખાયો ૩૮૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો
ભારતમાં એકટીવ કેસમાં ઘટાડો નોંધાયો : ૩,૦૧,૯૮૯ એકટીવ કેસ : ૩૪૧૬૭ દર્દીઓ સાજા થયા
અમેરીકા બાદ યુકેમાં કોરોનાનો ફૂંફાડો યથાવત : ૩૧૫૬૪ કેસ : ત્યારબાદ રશિયા ૧૯૧૭૯ કેસ : ફ્રાન્સ ૭૮૫૧ કેસ : ઈટાલી ૩૩૭૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૭૨૭ કેસ : બેલ્જીયમ ૧૬૯૯ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૨૭ કેસ : ચીન ૭૨ નવા કેસ : સાઉદી અરેબીયા ૬૯ કેસ : હોંગકોંગ ૧ નવો કેસ
અમેરીકા : ૧,૨૮,૧૫૧ નવા કેસો
યુકે : ૩૧,૫૬૪ નવા કેસો
ભારત : ૨૬,૯૬૪ નવા કેસો
રશિયા : ૧૯,૧૭૯ નવા કેસો
ફ્રાન્સ : ૭,૮૫૧ નવા કેસો
જર્મની : ૭,૨૭૯ નવા કેસો
કેનેડા : ૩,૮૨૨ નવા કેસો
ઇટાલી : ૩,૩૭૭ નવા કેસો
જાપાન : ૨,૨૨૪ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૧,૭૨૭ નવા કેસો
બેલ્જિયમ : ૧,૬૯૯ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૧,૬૨૭ નવા કેસો
યુએઈ : ૩૨૨ નવા કેસો
ચીન : ૭૨ નવા કેસો
સાઉદી અરેબિયા : ૬૯ નવા કેસો
હોંગકોંગ : ૦૧ નવો કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૨૬ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૨૬,૯૬૪ કેસો
નવા મૃત્યુ : ૩૮૩
સાજા થયા : ૩૪,૧૬૭
કુલ કોરોના કેસો : ....................
એકટીવ કેસો : ૩,૦૧,૯૮૯
કુલ સાજા થયા : ૩,૨૭,૮૩,૭૪૧
કુલ મૃત્યુ : ૪,૪૫,૭૬૮
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૫,૯૨,૩૯૫
કુલ ટેસ્ટ : ૫૫,૬૭,૫૪,૩૮૨
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૮૨,૬૫,૧૫,૭૫૪
૨૪ કલાકમાં : ૭૫,૫૭,૫૨૯
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧,૨૮,૧૫૧
હોસ્પિટલમાં : ૮૮,૪૭૦
આઈસીયુમાં : ૨૪,૨૨૨
નવા મૃત્યુ : ૨,૨૨૮
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૩૨,૪૦,૦૭૪ કેસો
ભારત : ૩,૩૫,૩૧,૪૯૮ કેસો
બ્રાઝીલ : ૨,૧૨,૪૭,૬૬૭ કેસો