મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

યુપી વિધાન પરિષદમાં ભાજપના ૧૦-સપાના બે ઉમેદવારો ર્નિવીરોધ ચૂંટાયા

લખનૌઃ યુપી વિધાન પરિષદના ચૂંટણી પરિણામોનું દૃશ્ય ચોખ્ખું હતું. અપક્ષ ઉમેદવાર મહેશચંદ્ર શર્માની ઉમેદવારી રદ થતા બધા ઉમેદવારો ર્નિવીરોધ ચૂંટાય આવ્યા છે. એમએલસીની ૧ર બેઠકોમાંથી ૧૦માં ભાજપ અને ર ઉપર સપાના ઉમેદવારો ચૂંટાયેલ. હવે વિધાન પરિષદમાં ભાજપની સંખ્યા ૩ર થઇ છે. સપા હવે વિધાન પરિષદમાં સભાપતિ પદ માટે અહમદ હસનની દાવેદારી કરી શકે છે.

(2:31 pm IST)