મુખ્ય સમાચાર
News of Thursday, 23rd March 2023

અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડાના ગુરુદ્વારામાં સ્થિતિ તંગ

કમિટીએ કહ્યું છે કે ગુરુદ્વારા તેના અનુસાર ચલાવવામાં આવી રહ્યું નથી

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના ફરાર થયા બાદ અમૃતસરથી લગભગ 45 કિલોમીટર દૂર તેના મૂળ ગામ જલ્લુપુર ખેડાના ગુરુદ્વારામાં તણાવ છે. ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે અમૃતપાલ પણ ગુરુદ્વારા સાથે એ રીતે જોડાયેલો હતો જે રીતે દરેક વ્યક્તિ ગુરુદ્વારામાં સેવા આપે છે. કમિટીએ કહ્યું છે કે ગુરુદ્વારા તેના અનુસાર ચલાવવામાં આવી રહ્યું નથી

(7:47 pm IST)