મુખ્ય સમાચાર
News of Thursday, 23rd March 2023

દિલ્હીથી એક શખ્શને પંજાબ પોલીસે દબોચી લીધો : અમૃતપાલસિંહના સંર્પકમાં હતો : વીમા એજન્ટ અમિતસિંહને તિલક વિહારમાંથી ઝડપ્યો

પંજાબ પોલીસે દિલ્હીના તિલક વિહારમાંથી એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. 2 દિવસ પહેલા પંજાબ પોલીસે દિલ્હીથી અમિત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત સિંહ અમૃતપાલ સિંહના સંપર્કમાં હતો. અમિત સિંહ વીમા એજન્ટ તરીકે કામ કરે છે.

(8:00 pm IST)