મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

ભારતમાં કોરોનાએ ફરી એક વખત જોર પકડયુ : ભારતમાં એકટીવ કેસ પણ ૮૦ હજારને પારઃ પોઝીટીવીટી રેટ વધીને ૨.૦૩% થયોઃ ૨૪ કલાકમાં ૩૮ લોકોએ ગુમાવ્‍યા જીવઃ ૧૩,૩૧૩ નવા કેસઃ અમેરીકામાં પણ ૨૪ કલાકમાં ૧.૭૪ લાખથી વધુ કેસો નોંધાયાઃ ત્‍યારબાદ જર્મનીમાં ૧.૧૯ લાખ કેસો

ફ્રાન્‍સમાં ૭૭ હજારથી વધુ કેસો : બ્રાઝીલમાં ૭૦ હજારથી વધુ કેસો : ઈટાલી અને તાઈવાનમાં ૫૨ થી ૫૪ હજારની વચ્‍ચે કેસો : ઓસ્‍ટ્રેલિયા અને યુકેમાં ૩૨ હજારથી વધુ : ફલોરીડામાં ૧૨૦૯૫ કેસો : ન્‍યુઝીલેન્‍ડમાં ૫૬૮૪ કેસો : ન્‍યુજર્સીમાં ૩૫૫૨ કેસો : કેનેડામાં ૩૩૧૭ કેસો : થાઈલેન્‍ડમાં ૨૩૮૭ કેસો : યુએઈ - હોંગકોંગ - સાઉદી અરેબીયા- દક્ષિણ આફ્રિકામાં ૧૦૨૮ કેસ : ચીનમાં ૩૧ કેસો
યુએસએ    :    ૧,૭૪,૨૭૮ નવા કેસો
જર્મની    :    ૧,૧૯,૭૬૨ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૭૭,૯૬૭ નવા કેસો
બ્રાઝિલ    :    ૭૦,૨૮૫ નવા કેસો
ઇટાલી    :    ૫૩,૯૦૫ નવા કેસો
તાઈવાન    :    ૫૨,૨૪૬ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૩૨,૯૮૯ નવા કેસો
યુકે    :    ૩૨,૭૨૭ નવા કેસો
ઉત્તર કોરિયા    :    ૧૫,૨૬૦ નવા કેસો
જાપાન    :    ૧૩,૯૯૮ નવા કેસો
ભારત    :    ૧૩,૩૧૩ નવા કેસો
ફ્‌લોરિડા    :    ૧૨,૦૯૫ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૮,૯૬૮ નવા કેસો
ટેક્‍સાસ    :    ૭,૪૦૭ નવા કેસો
ન્‍યુઝીલેન્‍ડ    :    ૫,૬૮૪ નવા કેસો
સિંગાપોર    :    ૫,૮૬૨ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૪,૨૧૧ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૩,૫૫૨ નવા કેસો
કેનેડા    :    ૩,૩૧૭ નવા કેસો
રશિયા    :    ૩,૦૫૮ નવા કેસો
થાઈલેન્‍ડ    :    ૨,૩૮૭ નવા કેસો
યુએઈ    :    ૧,૫૯૨ નવા કેસો
હોંગકોંગ    :    ૧,૪૪૭ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૧,૦૮૨ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૧,૦૨૮ નવા કેસો
ચીન    :    ૩૧ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૩ હજારથી વધુ નવા કેસ
નવા કેસો    :    ૧૩,૩૧૩ કેસો
નવા મૃત્‍યુ    :    ૩૮
સાજા થયા    :    ૧૦,૯૭૨
કુલ કોરોના કેસો    :    ૪,૩૩,૪૪,૯૫૮
એકટીવ કેસો    :    ૮૩,૯૯૦
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૮૪,૦૧,૪૫૬  કેસો
ભારત    :    ૪,૩૩,૪૪,૯૫૮ કેસો
બ્રાઝીલ    :    ૩,૧૮,૯૪,૫૦૫ કેસો

 

(12:08 pm IST)