News of Thursday, 23rd June 2022
દ્રૌપદી મુર્મુ કાલે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
નવી દિલ્હી, તા., ૨૩: રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણીમાં એનડીએ તરફથી જાહેર થયેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આવતીકાલે શુક્રવારે પોતાનું ફોર્મ ભરશે.ઓડીસ્સાના પુર્વ મંત્રી અને સતાધારી પાર્ટી બીજદએ મુર્મુને સમર્થનની ઘોષણા કરી છે. વિપક્ષ તરફથી આ પદ માટે યશવંતસિંહાને ઉમેદવાર બનાવાયા છે. ૧૮ જુલાઇના રાષ્ટ્રપતિની ચુંટણી થવાની છે.
(3:52 pm IST)