મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 31.942 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 31.953 દર્દીઓ રિકવર થયા : વધુ 279 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.46.080 થયો :એક્ટીવ કેસ 2.94.807 થયા : કુલ કેસની સંખ્યા 3.35.62.034 થઇ

સૌથી વધુ કેરળમાં 19.675 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3608 કેસ, મિઝોરમમાં 1355 કેસ, તામિલનાડુમાં 1682 કેસ, આંધ્રપ્રદેશમાં 1365 કેસ, કર્ણાટકમાં 847 કેસ, ઓરિસ્સામાં 734 કેસ, પશ્ચિમ બંગાળમાં 683 કેસ, આસામમાં 407 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 31.942 કેસ નોંધાયા છે. જ્યારે 31.953 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 31.942 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 279 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.46.080 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 31.942 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.35.62.034 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.94.807 થઇ છે છેલ્લા 24 કલાકમાં 31.953 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.28.08.170 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 15.768 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3131 કેસ, મિઝોરમમાં 1731 કેસ, તામિલનાડુમાં 1647 કેસ, આંધ્રપ્રદેશમાં 1179 કેસ, કર્ણાટકમાં 818 કેસ, પશ્ચિમ બંગાળમાં 537 કેસ, ઓરિસ્સામાં 462 કેસ, આસામમાં 441 કેસ  નોંધાયા

(1:04 am IST)