કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કહેર વધતા દેશમાં કોરોના કેસમાં ઉછાળો : ડેઈલી પોઝીટીવીટી રેટ ૨.૦૯% : હાલમાં એકટીવ કેસની ટકાવારી ૦.૯૦% છે જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી નીચલા સ્તરે છે
કેરળમાં ૧૯૬૭૫ કેસ તેમજ ૧૪૨ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે : રીકવરી રેટ ૯૭.૭૭% થયો : વીકલી પોઝીટીવીટી રેટ ૨.૧૧% થયો
કેરળ : ૧૯,૬૭૫
મહારાષ્ટ્ર : ૩,૬૦૮
તમિલનાડુ : ૧,૬૮૨
આંધ્રપ્રદેશ : ૧,૩૬૫
પુણે : ૮૭૬
કર્ણાટક : ૮૪૭
ઓડિશા : ૭૩૪
પશ્ચિમ બંગાળ : ૬૮૩
મુંબઈ : ૪૮૮
બેંગલોર : ૩૧૨
તેલંગણા : ૨૫૮
હિમાચલ પ્રદેશ : ૨૧૨
જમ્મુ કાશ્મીર : ૨૦૪
ચેન્નાઈ : ૧૯૪
પુડુચેરી : ૧૧૭
કોલકાતા : ૧૧૨
ગોવા : ૧૦૨
હૈદરાબાદ : ૬૯
પંજાબ : ૪૨
દિલ્હી : ૩૦
છત્તીસગઢ : ૨૬
ઉત્તરાખંડ : ૨૩
ગુજરાત : ૨૦
હરિયાણા : ૧૬
ઉત્તર પ્રદેશ : ૧૫
મધ્યપ્રદેશ : ૧૨
બિહાર : ૧૧
લખનૌ : ૦૮
રાજસ્થાન : ૦૭
ઝારખંડ : ૦૭
ચંડીગઢ : ૦૬
ગુડગાંવ : ૦૫
સુરત : ૦૫
અમદાવાદ : ૦૨
વડોદરા : ૦૨
જયપુર : ૦૦
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
મિઝોરમ : ૧,૩૫૫
આસામ : ૪૦૭
મણિપુર : ૧૭૧
મેઘાલય : ૧૬૬
અરૂણાચલ પ્રદેશ : ૫૧
નાગાલેન્ડ : ૩૧
અમેરીકાને ભરડામાં લેતો કોરોના તેમજ ભારતમાં બે દિવસ બાદ ફરી કેસ વધ્યા
અમેરીકામાં કોરોનાનું ભયંકર સ્વરૂપ ૨૪ કલાકમાં ૧,૫૪,૬૮૬ નવા કેસો તેમજ ૨૦૯૧ મૃત્યુ : ભારતમાં એક જ દિવસમાં કોરોના કેસમાં ૧૮.૪%નો ઉછાળો : નવા ૩૧૯૨૩ કેસની સામે ૩૧૯૯૦ દર્દીઓ સાજા થયા
અમેરીકા બાદ બ્રાઝીલમાં ૩૬૪૭૩ કેસ : યુકેમાં ૩૪૪૬૦ કેસ : રશિયા ૧૯૭૦૬ કેસ : જર્મની ૧૧૧૬૫ કેસ : કેનેડા ૩૮૭૦ કેસ : દક્ષિણ કોરીયા ૧૭૨૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૮૧ કેસ : યુએઈ ૩૧૮ કેસ : સાઉદી અરેબીયા ૫૪ કેસ : ચીન ૪૧ કેસ તેમજ હોંગકોંગમાં એક જ કેસ
ભારતમાં કુલ વેકસીનેશન ૮૩,૩૯,૯૦,૦૪૯એ પહોંચ્યુ : અમેરીકામાં હોસ્પિટલમાં ૮૭૫૪૪ દર્દીઓ સારવાર લ્યે છે તેમજ આઈસીયુમાં ૨૩૯૩૩ દર્દીઓ
અમેરીકા : ૧,૫૪,૬૮૬ નવા કેસો
બ્રાઝિલ : ૩૬,૪૭૩ નવા કેસો
યુકે : ૩૪,૪૬૦ નવા કેસો
ભારત : ૩૧,૯૨૩ નવા કેસો
રશિયા : ૧૯,૭૦૬ નવા કેસો
જર્મની : ૧૧,૧૬૫ નવા કેસો
ફ્રાન્સ : ૬,૭૯૪, નવા કેસો
ઇટાલી : ૩,૯૭૦ નવા કેસો
કેનેડા : ૩,૮૭૦ નવા કેસો
બેલ્જિયમ : ૧,૭૯૭ નવા કેસો
જાપાન : ૧,૭૬૭ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૧,૭૨૦ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૧,૬૮૧ નવા કેસો
યુએઈ : ૩૧૮ નવા કેસો
સાઉદી અરેબિયા : ૫૪ નવા કેસો
ચીન : ૪૧ નવા કેસો
હોંગકોંગ : ૦૧ નવો કેસ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૮૨ નવા મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૩૧,૯૨૩ કેસો
નવા મૃત્યુ : ૨૮૨
સાજા થયા : ૩૧,૯૯૦
કુલ કોરોના કેસો : ૩,૩૫,૬૩,૪૨૧
એકટીવ કેસો : ૩,૦૧,૬૦૪
કુલ સાજા થયા : ૩,૨૮,૧૫,૭૩૧
કુલ મૃત્યુ : ૪,૪૬,૦૫૦
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૫,૨૭,૪૪૩
કુલ ટેસ્ટ : ૫૫,૮૩,૬૭,૦૧૩
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૮૩,૩૯,૯૦,૦૪૯
૨૪ કલાકમાં : ૭૧,૩૮,૨૦૫
અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં
નવા કેસ : ૧,૫૪,૬૮૬
હોસ્પિટલમાં : ૮૭,૫૪૪
આઈસીયુમાં : ૨૩,૯૩૩
નવા મૃત્યુ : ૨,૦૯૧
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૩૪,૦૩,૪૩૬ કેસો
ભારત : ૩,૩૫,૬૩,૪૨૧ કેસો
બ્રાઝીલ : ૨,૧૨,૮૩,૫૬૭ કેસો