મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

પ્રતિભા-પ્રૌદ્યોગિકી આધારિત નવો ગ્‍લોબલ ઇંડેકસ બનાવવો પડશે : જી-ર૦માં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

વીડિયો કોન્‍ફેંસિગના માધ્‍યથી જી-ર૦ સમ્‍મેલનમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી કોવિડ-૧૯ દુનિયાની સૌથી મોટી ચુનૌતી છે. એમણે સમ્‍મેલનમાં પ્રતિભા, પ્રૌદ્યોગિકી, પારદર્શિતા અને પૃથ્‍વી પ્રતિ જવાબદારી આધારિત નવો ગ્‍લોબલ ઇંડેકસ બનાવવાનો સુઝાવ આપ્‍યો એમણે કહ્યું આ આધાર પર જી-ર૦ એક નવા વિશ્વની આધારશિલા રાખી શકે છે.

(10:29 pm IST)