મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

ભારતમાં ૧૬ લાખ લોકોને વેકસીન અપાઇ ચૂકી છે

દેશમાં લગભગ ૧૬ લાખ લોકોને કોરોના વેકસીન  આપવામાં આવી ચૂકી છે. ભારતે માત્ર છ દિવસમાં દસ લાખ લોકો સુધી વેક્સિન પહોંચાડવાની સિદ્ધિ મેળવી છે: આરોગ્ય મંત્રાલયની જાહેરાત

(4:58 pm IST)