મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

અર્ણવ વિરુદ્ધ મુંબઈના તમામ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ ફરિયાદ નોંધાવશે

જાણીતા પત્રકાર અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મુંબઇના તમામ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ ફરિયાદ નોંધાવશે અને આ મતલબની જાહેરાત કોંગ્રેસના  કાર્યકર્તા સંમેલનમાં કરી હોવાનું જાણવા મળે છે.

(5:00 pm IST)