મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

સિમલામાં હિમવર્ષાથી સહેલાણીઓ ખુશખુશાલ: ૨૫મી સુધી બરફ વર્ષા થશે: હવામાન ખાતાની આગાહી

હિમાચલ પ્રદેશની રાજધાની અને સુપ્રસિદ્ધ ટુરીસ્ટ સ્થળ સીમલા ખાતે આજે જોરદાર બરફવર્ષા થઈ છે. સહેલાણીઓ ઉમટી પડયા છે.  હવામાન ખાતાએ ૨૫ જાન્યુઆરી સુધી બરફ વર્ષાની આગાહી કરી છે. આ વિડીયો સીમલા રેલવે સ્ટેશનનો આજનો છે. (હિરેન સોઢા, સુરત)

(7:26 pm IST)