મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

કોરોના કેસોમાં આંશિક ઘટાડો

વિશ્વભરમાં કોરોના આંકમાં ભારત પ્રથમ નંબરે, ફ્રાન્‍સ બીજા નંબરે અને અમેરિકા ત્રીજા નંબરે

અમેરીકામાં ૫૦માંથી માત્ર ૧૨ રાજ્‍યોએ જ અત્‍યાર સુધી કોરોના આંકડાની જાણ કરી છે : અમેરીકામાં કુલ કેસોનો આંક ૭,૧૯,૨૫,૯૩૧એ પહોંચ્‍યો

ભારતમાં ૩.૬ લાખથી વધુ કેસો તેમજ ૪૩૯ મૃત્‍યુઃ ત્‍યારબાદ ફ્રાન્‍સમાં ૩.૧ લાખથી વધુ કેસો : અમેરીકામાં ૧.૯૭ લાખથી વધુ કેસો : ઈટાલીમાં ૧.૩૮ લાખથી વધુ કેસો : ભારતમાં એકટીવ કેસો વધીને ૨૨,૪૯,૩૩૫ થયા : બ્રાઝીલમાં ૮૪,૨૩૦ કેસો : આર્જેન્‍ટીનામાં ૬૯,૮૮૪ કેસો : ટેકસાસમાં ૫૮૧૧૮ કેસો : મેક્‍સિકોમાં ૫૧૩૬૮ કેસો : ઓસ્‍ટ્રેલિયામાં ૪૮૭૪૨ કેસો : જાપાનમાં ૫૪૧૮૦ કેસો : પોલેન્‍ડમાં ૩૪૦૮૮ કેસો : કેનેડામાં ૧૪૨૯૫ કેસો : ન્‍યુજર્સીમાં ૯૧૯૫ કેસો : સાઉદી અરેબીયામાં ૪૫૩૫ કેસો : દક્ષિણ આફ્રિકામાં ૧૯૩૧ કેસો : ચીનમાં ૫૬ નવા કેસો નોંધાયા
ભારત    :    ૩,૦૬,૦૬૪ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૩,૦૧,૬૧૪ નવા કેસો
યુએસએ    :    ૧,૯૭,૩૭૪ નવા કેસો
ઇટાલી    :    ૧,૩૮,૮૬૦ નવા કેસો
બ્રાઝિલ    :    ૮૪,૨૩૦ નવા કેસો
જર્મની    :    ૭૫,૨૩૦ નવા કેસો
યુકે    :    ૭૪,૭૯૯ નવા કેસો
આર્જેન્‍ટિના    :    ૬૯,૮૮૪ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૬૫,૩૨૫ નવા કેસો
રશિયા    :    ૬૩,૨૦૫ નવા કેસો
ટેક્‍સાસ    :    ૫૮,૧૧૮ નવા કેસો
જાપાન    :    ૫૪,૧૮૦ નવા કેસો
મેક્‍સિકો    :    ૫૧,૩૬૮ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૪૮,૭૪૨ નવા કેસો
પોલેન્‍ડ    :    ૩૪,૦૮૮ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૨૭,૬૪૩ નવા કેસો
કેનેડા    :    ૧૪,૨૯૫ નવા કેસો
ન્‍યુ જર્સીઃ    :    ૯,૧૯૫ નવા કેસો
એસ કોરિયા    :    ૭,૬૨૮ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૪,૫૩૫ નવા કેસો
સિંગાપોર    :    ૩,૪૯૬ નવા કેસો
યુએઈ    :    ૨,૮૧૩ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૧,૯૩૧ નવા કેસો
હોંગકોંગ    :    ૧૪૦ નવા કેસો
ચીન    :    ૫૬ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩ લાખ ૦૬ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૩૯ મૃત્‍યુ
નવા કેસો    :    ૩,૦૬,૦૬૪ કેસો
નવા મૃત્‍યુ    :    ૪૩૯
સાજા થયા    :    ૨,૪૩,૪૯૫
કુલ કોરોના કેસો    :    ૩,૯૫,૪૩,૩૨૮
એકટીવ કેસો    :    ૨૨,૪૯,૩૩૫
કુલ સાજા થયા    :    ૩,૬૮,૦૪,૧૪૫
કુલ મૃત્‍યુ    :    ૪,૮૯,૮૪૮
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ૧૪,૭૪,૭૫૩
વેક્‍સીનેશન    :    ૨૭,૫૬,૩૬૪
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૭,૧૯,૨૫,૯૩૧ કેસો
ભારત    :    ૩,૯૫,૪૩,૩૨૮ કેસો
બ્રાઝીલ    :    ૨,૪૦,૪૪,૪૩૭ કેસો

 

(3:04 pm IST)