મુખ્ય સમાચાર
News of Monday, 24th January 2022

યુપી માટે કોંગ્રેસે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી: ગુજરાતમાંથી એકમાત્ર હાર્દિક પટેલનો સમાવેશ

ઉત્તર પ્રદેશની ચુટણી માટે કોંગ્રેસે જાહેર કરેલી  સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિયા ગાંધી, મનમોહન સીંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ મોખરે. ગુજરાતમાંથી એક માત્ર કાર્યકારી પ્રદેશ પ્રમુખ શ્રી હાર્દિક પટેલના નામનો સમાવેશ.

(4:29 pm IST)